Source : BBC NEWS
અલ નીનો શું હજી પણ મજબૂત બનશે? આગામી મહિનાઓમાં કેવી અસર થશે?
પ્રકાશિત
અલ નીનો જળવાયુમાં થનારા પરિવર્તનનો એક હિસ્સો છે અને તે મોસમ પર ખૂબ ઊંડો પ્રભાવ પાડે છે. અલ નીનોની ભારતના ચોમાસા પર તેની અવળી અસર થાય છે. અલ નીનો અને લા નીનાની ઘટના ભારતથી હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં થાય છે.
આજે આપણે આ વીડિયોની અંદર વાત કરીશું કે દુનિયામાં અલ નીનોની શું સ્થિતિ છે? આવનારા દિવસોમાં અલ નીનોમાં હજી શું થવાનું છે? અને શું હજી પણ અલ નીનો મજબૂત થવાનું છે?
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : અવધ જાની
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




