Source : BBC NEWS
એ નન્સ, જે એકબીજાને મળ્યાં, પ્રેમમાં પડ્યાં ને પરણી ગયાં
પ્રકાશિત
એવી બે મહિલાઓની વાત જે નન બનવાનાં હતાં, અને હવે તેઓ પરિણીત છે.
ફ્રેન અને લુઇઝા એક કૉન્વેન્ટમાં મળ્યાં હતાં, પરંતુ સમય જતાં તેઓ મિત્રો બન્યાં અને બંનેએ તેમના માનસિક સ્વાસ્થ્યને કારણે કૉન્વેન્ટ છોડવાનું નક્કી કર્યું.
પણ એ મિત્રતાથી કંઈક આગળ વધી તેમણે 2025માં લગ્ન કર્યાં.
હજુ પણ તેઓ કૅથલિક છે અને તેમની જાતીયતા પર પ્રશ્ન ઉઠાવનારા અન્ય કૅથલિકો સાથે ઑનલાઇન જોડાય છે.
જુઓ આ વીડિયોમાં.
ઇમેજ સ્રોત, Courtesy of Francília Costa and Luiza Silvério
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







