Home તાજા સમાચાર gujrati ગુજરાતની બાજુમાં આવેલા અરબી સમુદ્રમાં સિસ્ટમ કેમ નથી બનતી?

ગુજરાતની બાજુમાં આવેલા અરબી સમુદ્રમાં સિસ્ટમ કેમ નથી બનતી?

6
0

Source : BBC NEWS

ગુજરાતની બાજુમાં આવેલા અરબી સમુદ્રમાં સિસ્ટમ કેમ નથી બનતી?

પ્રકાશિત

છેક પૂર્વે આવેલી બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો ગુજરાતમાં ચોમાસા દરમિયાન વરસાદ લાવે છે, ત્યારે ગુજરાતની પાસે આવેલા અરબ સાગરમાં સિસ્ટમ કેમ નથી બનતી?

તમે તમારા સવાલ અમને કૉમેન્ટ તથા અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઉપર પૂછી શકો છો.

અમે તેમના જવાબ આપવાનો પ્રયાસ કરીશું. અમારી આ નવી રજૂઆત તમને કેવી લાગી, તેના વિશે અમને કૉમેન્ટ કરીને જણાવો.

તમે અમને અલગ-અલગ માધ્યમથી પૂછેલા સવાલોનો જવાબ આપવાનો પ્રયાસ કરીશું.

બંગાળની ખાડી, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty

SOURCE : BBC NEWS