Source : BBC NEWS
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
ગુજરાતમાં ચોમાસું કેટલું ઝડપથી આગળ વધી રહ્યું છે, ક્યારે પડશે વરસાદ?
એક કલાક પહેલા
ગુજરાતમાં ઉનાળાના સમયમાં ગરમીથી તો આંશિક રાહત મળી ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે.
ચોમાસાની ભારતના દરિયામાં એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે ચોમાસું કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે અને કઈ તરફ આગળ વધી રહ્યું છે એ મહત્ત્વનું રહેશે.
આ ઉપરાંત ગુજરાતમાં હજુ પણ કમોસમી વરસાદ કેટલાક વિસ્તારમાં પડી રહ્યો છે તો રાજ્યમાં ક્યાં સુધી હજુ કમોસમી વરસાદ પડશે.
એ વિશેની રાજ્યના હવામાનની સરળ ભાષામાં સમજણ માટે જુઓ આ વીડિયો.
અહેવાલ- દીપક ચુડાસમા, ઍડિટ- આમરા આમિર

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS