Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં 13થી 19 સપ્ટેમ્બર વચ્ચે ખરેખર ભારે વરસાદ પડશે? બંગાળની ખાડીની નવી...

ગુજરાતમાં 13થી 19 સપ્ટેમ્બર વચ્ચે ખરેખર ભારે વરસાદ પડશે? બંગાળની ખાડીની નવી સિસ્ટમ શું કહે છે?

6
0

Source : BBC NEWS

ગુજરાતમાં 13થી 19 સપ્ટેમ્બર વચ્ચે ખરેખર ભારે વરસાદ પડશે? બંગાળની ખાડીની નવી સિસ્ટમ શું કહે છે?

પ્રકાશિત

ચોમાસાના ત્રણ મહિના પૂરા થયા છે. સપ્ટેમ્બર મહિનો એટલે ચોમાસાનો અંતિમ મહિનો કહી શકાય.

ચોમાસું પૂરું થવાની અણી પર છે. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે અને બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમ તેમજ હવામાન વિભાગનાં અન્ય મોડલો શું કહે છે એ જુઓ આ વીડિયોમાં.

Gujarat, Monsoon, ચોમાસું, બીબીસી ગુજરાતી, ગુજરાતી, વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS