Source : BBC NEWS
ગેનીબહેન ઠાકોરની ‘વાત સાચી છે’, મનસુખ વસાવાએ કયા મુદ્દે આમ કહ્યું?
પ્રકાશિત
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા તેમના એક નિવેદનમાં કહ્યું કે ‘આમ આદમી પાર્ટી ઇચ્છે છે કે ચૈત્ર વસાવા જેલમાં રહે’.
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય આરોપીઓને વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા, હવામાં ફાયરિંગ કરવા અને જબરદસ્તીથી નાણાં પડાવવાના ગંભીર ગુનામાં સાત વર્ષની કેદની સજા થઈ છે અને તેઓ હાલ જેલમાં છે.
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જેલમાં રહેલા ચૈતર વસાવા અંગે શું કહ્યું? મનસુખ વસાવા એ કેમ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી?
સમગ્ર મુદ્દે બીબીસીના શ્યામ બક્ષીએ તેમની સાથે વિસ્તારથી વાત કરી. જુઓ વીડિયો…

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




