Home તાજા સમાચાર gujrati ગેમિંગની દુનિયામાં મહિલાઓની સંખ્યા તો વધી પરંતુ હજુ પણ તેમને ભેદભાવનો સામનો...

ગેમિંગની દુનિયામાં મહિલાઓની સંખ્યા તો વધી પરંતુ હજુ પણ તેમને ભેદભાવનો સામનો કરવો પડે છે

5
0

Source : BBC NEWS

ગેમિંગની દુનિયામાં મહિલાઓની સંખ્યા તો વધી પરંતુ હજુ પણ તેમને ભેદભાવનો સામનો કરવો પડે છે

પ્રકાશિત

વાત ગેમિંગની દુનિયાની. એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે ઑનલાઇન ગેમિંગમાં લગભગ અડધી ગેમર્સ મહિલાઓ છે. મિડલ ઇસ્ટમાં પણ ઘણા મહિલાઓ ગેમિંગ કરે છે.

છતાં ઘણાં મહિલાઓ કહે છે કે તેમને સ્ટિરિયોટાઇપિંગ સામે જજૂમવું પડે છે.

તેમને પરેશાન કરાય છે. અને ઘણી પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આના પર જ જુઓ બીબીસી સંવાદદાતા ઇમાન મહોમ્મદનો અહેવાલ.

બીબીસી ગુજરાતી ગેમિંગની દુનિયામાં મહિલાઓની સંખ્યા તો વધી પરંતુ હજુ પણ તેમને ભેદભાવનો સામનો કરવો પડે છે ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS