Home તાજા સમાચાર gujrati તાડ બિલાડીને ઉછેરવાની લાગણીસભર કહાણી જે હવે વિદ્યાર્થીઓને ભણાવાશે

તાડ બિલાડીને ઉછેરવાની લાગણીસભર કહાણી જે હવે વિદ્યાર્થીઓને ભણાવાશે

5
0

Source : BBC NEWS

તાડ બિલાડીને ઉછેરવાની લાગણીસભર કહાણી જે હવે વિદ્યાર્થીઓને ભણાવાશે

પ્રકાશિત

આસામના નગાંવ જિલ્લાના કામપુરમાં રહેતા અંજલિ સૈકિયાનો પરિવાર અચાનક સમાચારોમાં આવી ગયો છે.

તાડ બિલાડીનાં એક બચ્ચાને ઉછેરવાની અંજલિની કહાણી NCERTની ઇંગ્લીશ વર્કબુકમાં છપાઈ છે.

10મા ધોરણના આ પુસ્તકના એક ચૅપ્ટરમાં તાડ બિલાડીના બચ્ચાંના માણસોના પરિવારમાં ઉછેરની કહાણી કહેવાઈ છે.

આ એક સાચી અને લાગણીથી ભરપૂર કહાણી છે, જેમાં અંજલિએ તાડ બિલાડીનાં બચ્ચાંને પોતાના નવજાત પુત્ર સાથે જ પોતાનું દૂધ પીવડાવીને ઉછેર્યું હતું.

વધુ જુઓ વીડિયોમાં…

અંજલિ સૈકિયાએ તાડ બિલાડીનાં બચ્ચાંને પોતાનું દૂધ પાઈને ઉછેર્યું હતું

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS