Source : BBC NEWS
નાઇજિરીયાની આ છોકરીને લોકો ‘સ્નેક ગર્લ’ કેમ કહે છે?
પ્રકાશિત
નાઇજિરિયાનાં હર્પેટોલૉજિસ્ટ તાઇવો ઓકિકિઓલા, જેને લોકો ‘સ્નેક ગર્લ’ તરીકે ઓળખે છે, સાપ વિશેની ગેરસમજો દૂર કરવા અને સર્પદંશથી થતા મોત અટકાવવા માટે જાગૃતિ ફેલાવે છે.
શરૂઆતમાં પરિવાર અને સમાજના વિરોધ છતાં તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું. હવે તેઓ ઍન્ટિ-વેનમ દરેક સુધી સરળતાથી પહોંચે તે માટે પણ પ્રયાસ કરી રહ્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




