Source : BBC NEWS
મહિલાઓ માટે પાઇલટ બનીને કૉકપિટ સુધી પહોંચવાનો રસ્તો હજુ કેમ મુશ્કેલ છે?
પ્રકાશિત
પાઇલટની નોકરીમાં મહિલાઓનું ઓછું પ્રમાણ આંખે ઊડીને વળગે છે.
પાછલાં અમુક વર્ષોમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં વ્યવસાયિક ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધી છે, તેમજ પાછલાં કેટલાક સમયથી રોજિંદી ઉડાણોની સંખ્યામાં પણ વધારો થયો છે.
જોકે, તેની સામે પાઇલટની નોકરીમાં મહિલાઓની હાજરી જોઈએ એટલી દેખાતી નથી.
પરંતુ આની સામે તર્ક આપતા લોકોનું કહેવું છે કે ઍરલાઇન ક્ષેત્રે મહિલાઓ કૅબિન ક્રૂ અને ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે મહત્ત્વની ભૂમિકા સારી એવી સંખ્યા ભજવી રહી છે.
જુઓ, આ અહેવાલ.
ઇમેજ સ્રોત, Getty Images
SOURCE : BBC NEWS




