Source : BBC NEWS
માતાની ઇચ્છા પૂરી કરવા ઘરમાં છ હજાર છોડ વાવનાર પુત્રની કહાણી
પ્રકાશિત
‘મેં મારી માતાની ઇચ્છા પૂરી કરવા આમ કર્યું તો પહેલાં લોકો મને પાગલ ગણાવતા’
‘મેં જ્યારે માતાને કહ્યું કે આપણે ત્યાં જગ્યા ઓછી છે છોડ વાવવાની તો તેનો ચહેરો પડી ગયો હતો.’
આ કહાણી એવા પુત્રની છે જેમણે તેમની માતાની ઇચ્છા પૂરી કરવા ઘરમાં 6 હજારથી વધુ છોડ વાવ્યા છે.
તેમનો પરિવાર ખુદ આ છોડને સાચવે છે અને સંભાળ રાખે છે.
તેમને કહેવું છે કે છેલ્લા 10 વર્ષોમાં કુલ આ છોડ પાછળ પાકિસ્તાનના રૂપિયા અનુસાર 40 લાખ જેટલો ખર્ચ થયો છે.
વધુ જુઓ વીડિયોમાં…

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



