Source : BBC NEWS
એક વર્ષના બાળક સાથે રાખી ઇ-રિક્ષા ચલાવવામાં આ મહિલાને કેવા પડકારોનો સામનો કરવો પડ્યો
એક કલાક પહેલા
પંજાબના લુધિયાણામાં રહેતાં સોની તિવારી એક એવાં મહેનતકશ મહિલા છે, જેઓ પોતાની એક વર્ષીય બાળકીને સાથી રાખીને આત્મસન્માનભેર જીવવા માટે ઈ-રિક્ષા ચલાવે છે.
પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા આ મહિલા દરરોજ પોતાની નાની દીકરીને સાથે રાખીને રિક્ષા ચલાવવા નીકળી પડે છે.
ડાબા હાથથી બાળકીને સંભાળવાનું અને જમણા હાથથી રિક્ષા ચલાવવાની, તેમને આ રીતે રિક્ષા ચલાવતાં જોઈને ભાગ્યે જ કોઈ પ્રેરિત થયા વગર રહી શકે.
આ વીડિયોમાં જાણો સોની તિવારીની કહાણી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS