Source : BBC NEWS

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

કૅનેડાના એ વકીલ, જેણે સમોસાં બનાવવાનો ધંધો કરીને વાનગીને વિશ્વભરમાં લોકપ્રિય બનાવી

25 મે 2025, 08:16 IST

અપડેટેડ એક કલાક પહેલા

ગુજરાત સહિત ભારતમાં ઠેરઠેર મળતા સ્વાદિષ્ટ સમોસાંએ કૅનેડાની આ વ્યક્તિ અને તેમના પરિવારનું જીવન બદલી નાખ્યું છે.

તેઓ કહે છે કે હું રોજ સવારે સમોસાંને નમન કરું છું. એનાથી અમારા પરિવારનું ભવિષ્ય બદલાયું છે.

આ વ્યક્તિ છે કૅનેડામાં રહેતા હરપાલસિંહ સંધુ.

તેમનાં સમોસાં માત્ર કૅનેડા જ નહીં, પરંતુ અમેરિકા અને અન્ય દેશોમાં પણ જાણીતાં બની ગયાં છે.

આખરે શું ખાસિયત છે આ સમોસાંની. જાણો કેવી રીતે સમોસાં આ વ્યક્તિના જીવનમાં પરિવર્તનકારક સાબિત થયાં…

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, હરપાલસિંહ સંધુ, સમોસા, કૅનેડા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS