Source : BBC NEWS
ગુજરાતના તાપમાનમાં વધારો, હવે ઠંડી ક્યારે પડશે?
એક કલાક પહેલા
જમ્મુ કાશ્મીરની પાસે એક વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. 21થી 24 જાન્યુઆરી દરમિયાન ઉત્તરભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ શક્યતા છે. અરબી સમુદ્ર પરથી હાલ ગુજરાત પર પવનો ફૂંકાઈ રહ્યો છે. શું ગુજરાત પર વરસાદની કોઈ શક્યતા છે ખરી? જુઓ વીડિયો
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS