Source : BBC NEWS
ગુજરાતમાં આગામી સાત દિવસમાં ક્યા જિલ્લામાં વરસાદ પડશે અને ક્યાં ઠંડી વધશે?
એક કલાક પહેલા
ગુજરાતમાં હાલના સમયમાં ઠંડી અને પવનનું પ્રમાણ ધીમેધીમે વધી રહ્યું છે અને તેમાં ફેરફાર પણ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર આવી શકે છે.
ગુજરાતના હવામાનમાં બદલાયેલા પવનની ગતિને કારણે આગામી સમયમાં કેવાં પરિવર્તનો થશે? શું ખરેખર આ પવનો વરસાદ લાવશે?
સરળતાથી મોટા ટીવી સ્ક્રીન પર નકશાની મદદથી સમજાવી રહ્યા છે દીપક ચુડાસમા આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS