Source : BBC NEWS

ગુજરાત હવામાન: વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સની બે સિસ્ટમ સક્રિય, ગુજરાત પર શું અસર થશે?

21 જાન્યુઆરી 2025, 12:36 IST

અપડેટેડ 58 મિનિટ પહેલા

ગુજરાતમાં બે દિવસ પછી ફરીથી હવામાનમાં પલટો આવી શકે છે. વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય છે તે હવે ભારત પર આવશે. ઉત્તર ભારતમાં તેની સીધી અસર થાય તેવી શક્યતા છે. પણ શું ગુજરાત પર તેની કોઈ અસર થશે? જુઓ વીડિયો.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : સુમિત વૈદ

ગુજરાત હવામાન, વરસાદ, ઠંડી, ગરમી, ખેતી, પાણી, ખેતર, ખેડૂત, બીબીસી ગુજરાતી ન્યૂઝ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS