Source : BBC NEWS

Live, જમ્મુમાં વિસ્ફોટના અવાજ, ચંદીગઢમાં ઍર રેઇડ સાયરન તો ગુજરાતના ભુજ સહિતના વિસ્તારોમાં અંધારપટ કરાયો

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વકર્યો છે. ભારતે કરેલા ઑપરેશન સિંદૂર પછી પાકિસ્તાને પણ વળતી કાર્યવાહી કરી હતી. ભારતના જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારો હાઈઍલર્ટ પર છે.

SOURCE : BBC NEWS