Source : BBC NEWS

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પંજાબનાં 80 વર્ષીય દાદી ફ્લાયઓવર નીચે ચલાવે છે ‘મસ્તીની પાઠશાળા’

51 મિનિટ પહેલા

સામાન્ય રીતે કોઈ વ્યક્તિ 60 વર્ષની થાય એટલે ‘સિનિયર સિટીઝન’ બનીને નિવૃત્ત જીવન ગાળે છે.

પરંતુ પંજાબના પટિયાલામાં રહેતાં રાજપાલકોર અનોખાં છે. તેઓ 80 વર્ષનાં છે અને ફ્લાયઓવરની નીચે ‘મસ્તી કી પાઠશાલા’ નામનું અનોખું ટ્યુશન સેન્ટર ચલાવે છે.

રાજપાલકોર વર્ષ 1997થી દરરોજ સાંજે બે કલાક જરૂરિયાતમંદ બાળકોને મફત ભણાવવામાં આવે છે.

જોકે, શિક્ષણનાં આ દાતાનો ભણતર સાથેનો નાતો એટલો રોચક નહોતો રહ્યો, એટલે જ તેમણે આ વાટ પકડી છે.

જુઓ રાજપાલકોરની પ્રેરણાત્મક સફર આ વીડિયોમાં.

પંજાબના પટિયાલાનાં 80 વર્ષીય રાજપાલ કૌરની મસ્તી કી પાઠશાલા જે ફ્લાય ઓવરની નીચે ચાલે છે, પ્રેરણાત્મક મોટિવેશનલ વીડિયો રિલ્સ, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS