Source : BBC NEWS

પાડોશી રાજ્યોમાં વરસાદ, ગુજરાતમાં ઠંડી વધશે કે ઘટશે?

2 કલાક પહેલા

ગુજરાતનાં પાડોશી રાજ્યોમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ગુજરાત પર આ સિસ્ટમની શું અસર થશે , હવામન વિભાગ તરફથી શું આગાહી થઈ છે. ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન એ સરળતાથી મોટા ટીવી સ્ક્રીન પર નકશાની મદદથી સમજાવી રહ્યા છે દીપક ચુડાસમા આ વીડિયોમાં.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : સુમિત વૈદ

ગુજરાત હવામાન, શિયાળો, ઠંડી, ગરમી, વરસાદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS