Source : BBC NEWS

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

‘મારું આ બાળક ગમે ત્યારે મૃત્યુ પામી શકે છે’ ગાઝામાં પોતાના બાળકને બચાવવા માટે સંઘર્ષ કરી રહેલાં મહિલાની કહાણી

એક કલાક પહેલા

નિવીન માત્ર સાત મહિનાની છે. હાલમાં જ તેની ઓપન હાર્ટ સર્જરી થઈ છે. જૉર્ડનમાંથી સારવાર મેળવ્યા બાદ ગાઝા પાછા ફરેલાં 17 બાળકો પૈકી એ એક છે.

આ બાળકોના પરિવારજનો જૉર્ડન પર બાળકોની સારવાર પૂરી થાય એ પહેલાં જ યુદ્ધક્ષેત્રમાં મોકલી દીધાંનો આરોપ કરે છે. પરિવારનો દાવો છે કે આ બાળકો નહીં બચે.

જોકે, બીજી તરફ જૉર્ડનના અધિકારીઓ પ્રમાણે સારવાર બાદ આ બાળકોનું પાછાં ફરવાનું નક્કી જ હતું.

જુઓ, સારવાર મેળવી પરત ફરેલાં બાળકોનાં માતાપિતાના મનમાં રહેલા ભયને અભિવ્યક્તિનો આ વીડિયો.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જૉર્ડન, ઇઝરાયલ-હમાસ સંઘર્ષ, ગાઝા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS