Source : BBC NEWS

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

વાવાઝોડું : ગુજરાત પર સિસ્ટમ આવશે કે નહીં અને કયા જિલ્લાને વધારે અસર થશે?

23 મે 2025, 14:02 IST

અપડેટેડ 13 મિનિટ પહેલા

અરબી સમુદ્રમાં ગોવા અને કોકણના દરિયાકાંઠા પાસે એક લૉ-પ્રેશર એરિયા બની ગયો છે. હવે આ સિસ્ટમ આગળ વધશે અને હજી પણ તે મજબૂત બનવાની શક્યતા છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ સિસ્ટમ 30થી 36 કલાકમાં વધારે મજબૂત બનશે અને ઉત્તર તરફ આગળ વધવાની શક્યતા દેખાઈ રહી છે.

અરબી સમુદ્રમાં બનેલી આ લૉ-પ્રેશર એરિયાને કારણે ભારતના પશ્ચિમ દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

હવામાન, ચોમાસું, વાવાઝોડું, વરસાદ, ગુજરાત, દક્ષિણ ગુજરાત, વાદળ, હવામાન વિભાગ, શક્તિ, બીબીસી ગુજરાતી,દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, Getty Images

સિસ્ટમ જ્યારે આગળ વધાવની શરૂઆત કરશે તે સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ તેની અસર શરૂ થવાની શક્યતા છે.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : આમરા આમીર

હવામાન, ચોમાસું, વાવાઝોડું, વરસાદ, ગુજરાત, દક્ષિણ ગુજરાત, વાદળ, હવામાન વિભાગ, શક્તિ, બીબીસી ગુજરાતી,દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, IMD

SOURCE : BBC NEWS