Source : BBC NEWS
સુરત : ‘ઘરમાં બધા ડબ્બા પણ ખાલી છે’, રત્નકલાકારે જીવન ટૂંકાવ્યા બાદ પરિવારની શું સ્થિતિ છે?
2 કલાક પહેલા
સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી હોવાના અહેવાલો આવી રહ્યા છે.
એવામાં એક રત્નકલાકાર પણ બેકાર બન્યો હતો.
પરિવારજનોનું કહેવું છે કે ઘરની જવાબદારી હોવાથી અને રોજગારી ન હોવાના કારણે તેણે આત્મહત્યા કરી લીધી.
યુવાનની આત્મહત્યા બાદ પરિવારજનોની શું સ્થિતિ છે? જુઓ વીડિયો
તમને આત્મહત્યાના વિચાર આવે તો મદદ મેળવવા માટે ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઈન 18002333330 પર કૉલ કરો.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય 13 ભાષાઓમાં 18005990019 નંબરની હેલ્પલાઇન પણ ચલાવે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ હેલ્પલાઇનનો નંબર 08026995000 છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS