Source : BBC NEWS
ગુજરાત : વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય, ગુજરાત પર શું અસર થશે?
39 મિનિટ પહેલા
જમ્મુ-કાશ્મીર પાસે વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય છે. જેની સીધી અસર ઉત્તર ભારતના વિસ્તારોમાં દેખાવાની શરૂ થઈ ગઈ છે. હવે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવવાનો છે. ફરીથી ઠંડીનો ચમકારો ક્યારે શરૂ થશે અને શું વરસાદની કોઈ શક્યતા છે? જુઓ વીડિયો
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS