Source : BBC NEWS

પહલગામ હુમલો: ભારત અને પાકિસ્તાન યુદ્ધ તરફ આગળ વધી રહ્યાં છે? શું બોલ્યા પૂર્વ રૉ પ્રમુખ?

56 મિનિટ પહેલા

22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 26 લોકોની હત્યા કરી દેવામાં આવી. હુમલાખોરોએ ચિહ્નિત કરીને લોકોને નિશાન બનાવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં પર્યટન ઉદ્યોગ ધીમે-ધીમે પાટા ઉપર ચઢી રહ્યો છે, તેવા અહેવાલોની વચ્ચે આ અહેવાલ આવ્યા હતા.

પહલગામ હુમલા માટે ભારતે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું અને પરિણામસ્વરૂપે સિંધુ જળ સંધિને મોકૂફ કરી દીધી તથા અટારી-વાઘા સરહદ બંધ કરી દીધી.

અમરસિંહ દુલત, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS