Source : BBC NEWS

બીબીસી ગુજરાતી શાહરુખ ખાન કિઆરા અડવાણી ઈશા અંબાણી દિલજિત દોસાંજ પ્રિયંકા ચોપરા મેટ ગાલા

ઇમેજ સ્રોત, Getty Images

એક કલાક પહેલા

શાહરુખ ખાન મેટ ગાલામાં પહેલી વાર પહોંચ્યા, કિઆરા અડવાણી અને ઈશા અંબાણી સહિતનાં ભારતીય સેલિબ્રિટીની તસવીરો જુઓ.

બોલીવૂડ ઍક્ટર શાહરુખ ખાને વર્ષની સૌથી મોટી ફૅશન નાઇટ, મેટ ગાલા 2025માં પહોંચ્યા હતા. આ પહેલી વખત છે જ્યારે શાહરુખ ખાન મેટ ગાલામાં પહોંચ્યા હોય.

મીડિયા અહેવાલ અનુસાર શાહરુખ ખાન મેટ ગાલામાં ભાગ લેનારા પહેલા ભારતીય પુરુષ અભિનેતા બન્યા છે.

બીબીસી ગુજરાતી શાહરુખ ખાન કિઆરા અડવાણી ઈશા અંબાણી દિલજિત દોસાંજ પ્રિયંકા ચોપરા મેટ ગાલા

ઇમેજ સ્રોત, Getty Images

શાહરુખ ખાન ઉપરાંત કિઆરા અડવાણી, દિલજિત દોસાંજ, પ્રિયંકા ચોપરા અને ઈશા અંબાણી સહિતનાં સેલિબ્રિટીએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કિઆરા અડવાણીએ ભારતીય ડિઝાઇન ગૌરવ ગુપ્તાના ગાઉનમાં જોવાં મળ્યાં હતાં.

બીબીસી ગુજરાતી શાહરુખ ખાન કિઆરા અડવાણી ઈશા અંબાણી દિલજિત દોસાંજ પ્રિયંકા ચોપરા મેટ ગાલા

ઇમેજ સ્રોત, Getty Images

શાહરુખ ખાનનો ડ્રેસ ભારતીય ડિઝાઇનર સવ્યસાચીએ તૈયાર કર્યો હતો. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ આ ઇવેન્ટમાં સાથે જોવાં મળ્યાં હતાં.

બીબીસી ગુજરાતી શાહરુખ ખાન કિઆરા અડવાણી ઈશા અંબાણી દિલજિત દોસાંજ પ્રિયંકા ચોપરા મેટ ગાલા

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી શાહરુખ ખાન કિઆરા અડવાણી ઈશા અંબાણી દિલજિત દોસાંજ પ્રિયંકા ચોપરા મેટ ગાલા

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી શાહરુખ ખાન કિઆરા અડવાણી ઈશા અંબાણી દિલજિત દોસાંજ પ્રિયંકા ચોપરા મેટ ગાલા

ઇમેજ સ્રોત, Getty Images

ફૅશનની દુનિયાનું સૌથી મોટું આયોજન મેટ ગાલા હાલ ન્યૂ યૉર્ક શહેરના મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑફ આર્ટમાં ચાલુ રહ્યું છે. આ કાર્યક્રમ મ્યુઝિયમની કૉસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ માટે રૂપિયા એકઠા કરવા માટે યોજાય છે. આ વર્ષે મેટ ગાલાની થીમ છે, ‘સુપરફાઇન : ટેલરિંગ બ્લૅક સ્ટાઇલ’.

બીબીસી ગુજરાતી શાહરુખ ખાન કિઆરા અડવાણી ઈશા અંબાણી દિલજિત દોસાંજ પ્રિયંકા ચોપરા મેટ ગાલા

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી શાહરુખ ખાન કિઆરા અડવાણી ઈશા અંબાણી દિલજિત દોસાંજ પ્રિયંકા ચોપરા મેટ ગાલા

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન

SOURCE : BBC NEWS