Source : BBC NEWS

નવસારી : અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદ થનારાં મૈત્રી મણિયારને મળો

પ્રકાશિત

નવસારીનાં મૈત્રી મણિયારની ભારતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમ માટે પસંદગી થઈ છે.

ભારતીય ક્રિકેટ કંટ્રૉલ બૉર્ડ દ્વારા શ્રીલંકાના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મૈત્રીનાં નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પાંચ વર્ષની ઉંમર સુધી તો મૈત્રી બૅડમિન્ટનમાં રસ લેતાં હતાં અને છેલ્લાં સાત-આઠ વર્ષથી તેઓ ક્રિકેટની પ્રૅક્ટિસ કરે છે.

જુઓ તેમણે પસંદગી પછી શું કહ્યું?

વધુ જુઓ વીડિયોમાં…

નવસારીનાં મૈત્રી મણિયારની ભારતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમ માટે પસંદગી થઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS