Home તાજા સમાચાર gujrati ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુનો મામલો, ‘આવું કોઈની પણ સાથે ન થાય…’

ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુનો મામલો, ‘આવું કોઈની પણ સાથે ન થાય…’

5
0

Source : BBC NEWS

ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુનો મામલો, ‘આવું કોઈની પણ સાથે ન થાય…’

પ્રકાશિત

અત્યાર સુધી દેશી ઝેરી દારૂ પીવાથી લોકોનાં મૃત્યુ થયાં હોવાની ઘટના ઘણી બની છે પરંતુ ઝેરી વિદેશી દારૂ પીવાથી કોઈ મૃત્યુ થયું હોય તેવી ઘટના પ્રકાશમાં નથી આવી. હવે, ભાવનગરમાં આવી જ ઘટનાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ છે. ફરિયાદ અનુસાર, અહીં ‘નકલી વિદેશી દારૂ’ પીવાથી આઠ લોકોનાં મોત થયાં છે અને 25 લોકોની સારવાર ચાલી રહી છે.

બીબીસી ન્યૂઝ ગુજરાતીએ ભોગ બનનાર લોકોના પરિવારજનો સાથે વાત કરી તેમની આપવીતી જાણી અહેવાલ- રૉક્સી ગાગડેકર છારા, શૂટ- પવન જયસ્વાલ

ભાવનગર દારૂ કાંડ ઝેરી દારુ કાંડ વિદેશી દારૂ દારૂબંધી ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય પ્રદેશ દારૂ બુટલેગર વિદેશી દારૂ દેશી દારૂ મદિરા લીકર બિયર વ્હિસ્કી અંગ્રેજી બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર સર ટી હૉસ્પિટલ પોલીસ ગુજરાતમાં જપ્ત કરેલા વિદેશી દારૂનો આ પ્રકારે નાશ કરવામાં આવે છે. આ જ પ્રકારના એક પ્રસંગનું દૃશ્ય (ફાઇલ તસવીર)

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS