Home તાજા સમાચાર gujrati ‘મહારાષ્ટ્રમાં છત વગરની સ્કૂલ’ બીબીસીના ગ્રાઉન્ડ રિપોર્ટમાં શું જોવા મળ્યું, કેવી સ્થિતિમાં...

‘મહારાષ્ટ્રમાં છત વગરની સ્કૂલ’ બીબીસીના ગ્રાઉન્ડ રિપોર્ટમાં શું જોવા મળ્યું, કેવી સ્થિતિમાં બાળકો અભ્યાસ કરે છે?

5
0

Source : BBC NEWS

‘મહારાષ્ટ્રમાં છત વગરની સ્કૂલ’ બીબીસીના ગ્રાઉન્ડ રિપોર્ટમાં શું જોવા મળ્યું, કેવી સ્થિતિમાં બાળકો અભ્યાસ કરે છે?

'મહારાષ્ટ્રમાં છત વગરની સ્કૂલ' બીબીસીના ગ્રાઉન્ડ રિપોર્ટમાં શું જોવા મળ્યું, કેવી સ્થિતિમાં બાળકો અભ્યાસ કરે છે?

પ્રકાશિત

કૉક્રોચ જનતા પાર્ટી એટલે કે સીજેપીએ હવે નવું અભિયાન શરૂ કર્યું છે.

હવે સીજેપીનું ધ્યાન ભારતીય સ્કૂલોની સ્થિતિ પર છે.

સીજેપી અને તેના ફાઉન્ડર અભિજીત દીપકેનું કહેવું છે કે ‘સ્કૂલ ઠીક કરો’ કૅમ્પેઈન મારફતે તેઓ સરકારી સ્કૂલોની સ્થિતિ સુધારવા ઇચ્છે છે. આ અભિયાનની શરૂઆત મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાથી થઈ. બીબીસી સંવાદદાતા ઈશાદ્રિતા લાહિડીએ કૅમેરામૅન આર્યન મહેતા સાથે હિંગોલીની સરકારી શાળા જઈને એ સમજવાનો પ્રયત્ન કર્યો કે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અનુભવ કેવો છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS