Source : BBC NEWS
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ વધુ મજબૂત બન્યાં બાદ હવે તેની કેવી અસર જોવા મળશે?
ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે અને એ લો-પ્રેશર એરિયા બનીને આગળ વધી રહી છે.
આ સિસ્ટમ ઝારખંડ, ઓડિશા થઈને મધ્ય ભારત તરફ આગળ વધશે અને શનિવાર સુધીમાં ગુજરાતની નજીક તેની અસર થશે.
પરંતુ આ સિસ્ટમ સંપૂર્ણપણે ગુજરાત તરફ નહીં આવે અને એ પછી ઉત્તર દિશામાં જશે અને નબળી પડી જાય તેવી શક્યતા છે.
તેના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં વરસાદ પડી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




