Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં વરસાદની ઘટથી ક્યા વિસ્તારોમાં સર્જાઈ દુષ્કાળ જેવી સ્થિતિ?

ગુજરાતમાં વરસાદની ઘટથી ક્યા વિસ્તારોમાં સર્જાઈ દુષ્કાળ જેવી સ્થિતિ?

4
0

Source : BBC NEWS

ગુજરાતમાં વરસાદની ઘટથી ક્યા વિસ્તારોમાં સર્જાઈ દુષ્કાળ જેવી સ્થિતિ?

પ્રકાશિત

25 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં સરેરાશ કરતાં 9% ઓછો વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ઘટ 22% છે. પોરબંદરમાં 60% અને દેવભૂમિ દ્વારકામાં 72% વરસાદની ઘટ છે. આ ઉપરાંત જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે.

IIT ગાંધીનગરના દુષ્કાળ મૉનિટરિંગ મુજબ ગુજરાત સહિત દેશના 51% વિસ્તારોમાં ઓછા વરસાદ અથવા દુષ્કાળ જેવી સ્થિતિ છે.

વીડિયો: દીપક ચુડાસમા

ગુજરાત હવામાન ચોમાસું વરસાદ ખેડૂત ખેતર ખાતર પાણી પૂર દુષ્કાળ બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS