Home તાજા સમાચાર gujrati બનાસકાંઠાનાં એ મહિલા પશુપાલક જેમણે ગાયો-ભેંસો માટે સ્વિમિંગ પુલ બનાવ્યો, તબેલામાં બીજી...

બનાસકાંઠાનાં એ મહિલા પશુપાલક જેમણે ગાયો-ભેંસો માટે સ્વિમિંગ પુલ બનાવ્યો, તબેલામાં બીજી કેવી સુવિધાઓ છે?

3
0

Source : BBC NEWS

બનાસકાંઠાનાં એ મહિલા પશુપાલક જેમણે ગાયો-ભેંસો માટે સ્વિમિંગ પુલ બનાવ્યો, તબેલામાં બીજી કેવી સુવિધાઓ છે?

પ્રકાશિત

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે.

સમય સાથે હવે પશુપાલનના વ્યવસાયની કમાન કેટલાંક મહિલાઓ પણ સંભાળી રહ્યાં છે.

આવાં જ એક પશુપાલક મહિલા છે, અલ્કાબહેન જાટ.

ડીસાના શેરપુરા ગામમાં રહેતાં અલ્કાબહેને ગાયો-ભેંસો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ તબેલો બનાવ્યો છે. મહત્ત્વનું છે કે, આ તબેલામાં ગાયો અને ભેંસો માટે ખાસ વિશાળ સ્વિમિંગ પૂલ બનાવ્યો છે. તેમણે એક સમયે પશુપાલનની શરૂઆત માત્ર ત્રીસ ગાય-ભેંસોથી કરી હતી.

આજે તેમની પાસે અંદાજે 70 જેટલી ગાયો અને ભેંસો છે. અલ્કાબહેનના તબેલામાં બનેલો સ્વિમિંગ પૂલ કેવો છે અને તબેલામાં કેવી કેવી આધુનિક સુવિધાઓ છે એ જુઓ આ વીડિયોમાં.

પ્રોડ્યૂસર – મેહુલ બારોટ

અહેવાલ – પરેશ પઢિયાર

ઍડિટ – અવધ જાની

બનાસકાંઠાનાં એ મહિલા પશુપાલક જેમણે ગાયો-ભેંસો માટે સ્વિમિંગ પુલ બનાવ્યો, તબેલામાં બીજી કેવી સુવિધાઓ છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS