Source : BBC NEWS
ધ્રુવ રાઠી : સીજેપીનાં પ્રદર્શન, મોદી સરકાર અને પોલીસના વર્તન અંગે બીબીસીને શું કહ્યું?
યુટ્યુબર ધ્રુવ રાઠી હાલમાં ભારતમાં છે. બૅંગ્લુરુમાં એક કાર્યક્રમમાં, તેઓ ક્રૉક્રોચ જનતા પાર્ટીના નેતાઓ સાથે ઊભેલા જોવા મળ્યા હતા. જોકે, 10 ઑક્ટોબરના રોજ, જ્યારે જંતર-મંતર પર CJPનું મોટું વિરોધ પ્રદર્શન થવાનું હતું, ત્યારે પોલીસે ધ્રુવને ગુરુગ્રામમાં તેમના ઘરેથી બહાર નીકળવા નહોતા દીધા. હવે, ધ્રુવ રાઠીએ બીબીસીનાં સર્વપ્રિયા સાંગવાન સાથે તે દિવસ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સહિત અન્ય ઘણા મુદ્દાઓ વિશે વાત કરી છે. સંપૂર્ણ ઇન્ટરવ્યૂ જુઓ.
{નોંધ: આ ઇન્ટરવ્યૂના લગભગ 2 મિનિટ અને 52 સેકન્ડમાં ડીકે બાસુ વિરુદ્ધ સ્ટેટ ઑફ પશ્ચિમ બંગાળ ચર્ચા કરવામાં આવી છે.}
શૂટ અને ઍડિટ: અદીબ અને મહરોઝ
ઇમેજ સ્રોત, AFP via Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




