Home તાજા સમાચાર gujrati અરબી સમુદ્ર-બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે કે નહીં, હવામાન વિભાગની આગાહી શું છે?

અરબી સમુદ્ર-બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે કે નહીં, હવામાન વિભાગની આગાહી શું છે?

5
0

Source : BBC NEWS

અરબી સમુદ્ર-બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે કે નહીં, હવામાન વિભાગની આગાહી શું છે?

પ્રકાશિત

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બે વાવાઝોડાં બનવાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે વિવિધ હવામાન મૉડેલની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ ડિપ્રેશન બનીને સોમાલિયા તરફ આગળ વધવાની શક્યતા છે, જે ભારત કે ગુજરાત તરફ આવવાની સંભાવના નથી.

ચોમાસા બાદ વાવાઝોડાં માટેની અનુકૂળ મોસમ શરૂ થઈ છે.

વિવિધ વૈશ્વિક મૉડેલ અનુસાર બંગાળની ખાડીમાં 23થી 26 તારીખ દરમિયાન લો પ્રેશર કે ડિપ્રેશન સિસ્ટમ સર્જાઈને ભારત તરફ આગળ વધી શકે છે, પરંતુ હવામાન વિભાગે હજુ સુધી કોઈ સત્તાવાર વાવાઝોડાની પુષ્ટિ કરી નથી.

ગુજરાતનું હવામાન

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS