Source : BBC NEWS
Better Health : વારંવાર માથું દુખતું હોય તો તરત દવા લેવાને બદલે ડૉક્ટરને કેમ બતાવવું જોઈએ?
પ્રકાશિત
માથાનો દુખાવો સામાન્ય સમસ્યા હોઈ શકે છે, પરંતુ જો તે વારંવાર થાય અને દરેક વખતે પેઇનકિલર લઈને દબાવી દેવામાં આવે, તો તે કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે.
આ વીડિયોમાં જાણીશું કે વારંવાર માથું દુખે ત્યારે તરત દવા લેવાને બદલે ડૉક્ટરની સલાહ કેમ જરૂરી છે, Headache Diary શું છે અને ડૉક્ટર દર્દીને તેમાં માથાના દુખાવાની નોંધ રાખવાનું કેમ કહે છે.
જુઓ વીડિયો

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




