Home તાજા સમાચાર gujrati ‘અમારે ખાવાનું નથી, ઢોરને શું આપીએ?’ પાટણના ખેડૂતોએ શું કહ્યું?

‘અમારે ખાવાનું નથી, ઢોરને શું આપીએ?’ પાટણના ખેડૂતોએ શું કહ્યું?

4
0

Source : BBC NEWS

‘અમારે ખાવાનું નથી, ઢોરને શું આપીએ?’ પાટણના ખેડૂતોએ શું કહ્યું?

પ્રકાશિત

પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકામાં તાજેતરમાં અતિભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. સતત વરસેલા વરસાદને કારણે હજારો એકર ખેતીની જમીનમાં પાક નિષ્ફળ ગયો છે.

અહેવાલ અને શૂટ – પરેશ પઢિયાર

ઍડિટ – આમરા આમીર

પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકામાં તાજેતરમાં અતિભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. સતત વરસેલા વરસાદને કારણે હજારો એકર ખેતીની જમીનમાં પાક નિષ્ફળ ગયો છે. ચોમાસું વરસાદ ગુજરાત હવામાન પાણી રેલ પૂર પાટણ રાધનપુર સાંતલપુર ખેડૂત પાક ખાતર પાણી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS