Home તાજા સમાચાર gujrati અર્નબ: ભારતની આસપાસ સર્જાતાં વાવાઝોડાંને કોણ નામ આપે અને કેવી રીતે?

અર્નબ: ભારતની આસપાસ સર્જાતાં વાવાઝોડાંને કોણ નામ આપે અને કેવી રીતે?

6
0

Source : BBC NEWS

અર્નબ: ભારતની આસપાસ સર્જાતાં વાવાઝોડાંને કોણ નામ આપે અને કેવી રીતે?

બુધવારે આંધ્ર પ્રદેશના તટવિસ્તારમાં વાવાઝોડા અર્નબનું લૅન્ડફૉલ થયું હતું. ત્યારે સ્વાભાવિક રીતે સવાલ થાય કે અલગ-અલગ વાવાઝોડાંને શા માટે અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે?

ક્યારેક તેનું નામ ખૂબ જ ‘ભારતીય’ લાગે, તો ક્યારેક એકદમ ‘વિલાયતી.’

ત્યારે આ વાવાઝોડાંને કોણ નામ આપે તથા તેનો ક્રમ કેવી રીતે નક્કી થાય?

જાણો આ વીડિયોમાં.

વાવાઝોડું, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS