Home તાજા સમાચાર gujrati અલ નીનો શું હજી પણ મજબૂત બનશે? આગામી મહિનાઓમાં કેવી અસર થશે?

અલ નીનો શું હજી પણ મજબૂત બનશે? આગામી મહિનાઓમાં કેવી અસર થશે?

4
0

Source : BBC NEWS

અલ નીનો શું હજી પણ મજબૂત બનશે? આગામી મહિનાઓમાં કેવી અસર થશે?

પ્રકાશિત

અલ નીનો જળવાયુમાં થનારા પરિવર્તનનો એક હિસ્સો છે અને તે મોસમ પર ખૂબ ઊંડો પ્રભાવ પાડે છે. અલ નીનોની ભારતના ચોમાસા પર તેની અવળી અસર થાય છે. અલ નીનો અને લા નીનાની ઘટના ભારતથી હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં થાય છે.

આજે આપણે આ વીડિયોની અંદર વાત કરીશું કે દુનિયામાં અલ નીનોની શું સ્થિતિ છે? આવનારા દિવસોમાં અલ નીનોમાં હજી શું થવાનું છે? અને શું હજી પણ અલ નીનો મજબૂત થવાનું છે?

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : અવધ જાની

Monsoon 2026 update : અલ નીનો શું હજી પણ મજબૂત બનશે? આગામી મહિનાઓમાં કેવી અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS