Source : BBC NEWS

આ ચોમાસામાં અલ-નીનો કે લા-નીનામાંથી કોની અસર થશે? વરસાદની પૅટર્ન બદલાશે?

20 એપ્રિલ 2025, 12:37 IST

અપડેટેડ એક કલાક પહેલા

ભારતીય હવામાન વિભાગની સાથે ખાનગી હવામાન સંસ્થાએ પણ આ વર્ષે ચોમાસું સારું જવાની આગાહી કરી છે. આ બધામાં અલ નીનો અને લા નીનોની સ્થિતિ પણ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. એમાં જો કોઈ ફેરફાર થાય તો ચોમાસા પર પણ તેની અસર થતી હોય છે. જો કે, ચોમાસા પર અસર માત્ર અલ નીનો કે લા નીનો નહીં અન્ય પરિબળો પણ કરે છે. આજના વીડિયોમાં જુઓ કે આ વર્ષે ચોમાસામાં શું થશે? કેટલા ટકા વરસાદ થશે અને ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે?

વીડિયો – દીપક ચુડાસમા

ઍડિટ – આમરા આમિર

Monsoon 2025 Update : આ ચોમાસામાં અલ-નીનો કે લા-નીનામાંથી કોની અસર થશે? વરસાદની પૅટર્ન બદલાશે?

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS