Home તાજા સમાચાર gujrati ઇન્ટરવ્યૂ : ભારતમાં રોડ અકસ્માતનું પ્રમાણ કેમ નથી ઘટી રહ્યું?

ઇન્ટરવ્યૂ : ભારતમાં રોડ અકસ્માતનું પ્રમાણ કેમ નથી ઘટી રહ્યું?

4
0

Source : BBC NEWS

ઇન્ટરવ્યૂ : ભારતમાં રોડ અકસ્માતનું પ્રમાણ કેમ નથી ઘટી રહ્યું?

પ્રકાશિત

ભારતમાં 1.73 લાખ લોકોનું રોડ અકસ્માતને કારણે દર વર્ષે મૃત્યુ થાય છે. વર્ષો પછી પણ ભારતની સ્થિતિ આ બાબતમાં સુધરી નથી. અકસ્માતનું પ્રમાણ તો વધી રહ્યું છે.

મોટા ભાગના રોડ અકસ્માત માટે શું સ્પીડ સૌથી મોટું ફેકટર હોય છે?

કઈ રીતે અન્ય દેશમાં રોડ અકસ્માતનું પ્રમાણ ઓછું હોય છે? બીજા દેશોમાં શું તકેદારીઓ રાખવામાં આવે છે અને તેની પાછળ કયા પરિબળો જવાબદાર છે?

જાણો IIT દિલ્હીના ટ્રાન્સપોર્ટેશન રિસર્ચ ઍન્ડ એન્જિનિઅરિંગ પ્રિવેન્શન સેન્ટરનાં પ્રૉફેસર ગીતમ તિવારી અને બીબીસીના સર્વપ્રિયા સાંગવાન સાથેની ખાસ વાતચીતમાં…

વધુ જુઓ આ ઇન્ટરવ્યૂમાં…

રોડ સેફ્ટી, અકસ્માત અને ભારતની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS