Home તાજા સમાચાર gujrati કડકનાથ : ‘દાહોદના માણસને માત્ર મજૂર તરીકે જોવાય છે’, ફિલ્મનાં કલાકારો સાથે...

કડકનાથ : ‘દાહોદના માણસને માત્ર મજૂર તરીકે જોવાય છે’, ફિલ્મનાં કલાકારો સાથે વાતચીત

3
0

Source : BBC NEWS

કડકનાથ : ‘દાહોદના માણસને માત્ર મજૂર તરીકે જોવાય છે’, ફિલ્મનાં કલાકારો સાથે વાતચીત

પ્રકાશિત

ગુજરાતમાં તાજેતરમાં ગુજરાતી ફિલ્મ કડકનાથ રિલીઝ થઈ છે અને ફિલ્મ રજૂ થતાં તેના અંગે ચર્ચાઓ પણ થઈ રહી છે.

ફિલ્મમાં આદિવાસી વિસ્તાર દાહોદની વાતને કહેવાઈ છે. કલાકારોનું કહેવું છે કે આ ફિલ્મનો હેતુ આદિવાસી વિસ્તારની સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવાનો છે.

આ ફિલ્મનાં ગીતો પણ લોકપ્રિય થઈ રહ્યાં છે. ફિલ્મમાં અભિનય બૅન્કરે અભિનય કર્યો છે.

આ ફિલ્મ કેવી રીતે બની એ અંગે બીબીસી ફિલ્મનાં કલાકારો સાથે વાત કરી હતી.

વીડિયો : તેજસ વૈદ્ય અને પવન જયસ્વાલ

ગુજરાત

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS