Home તાજા સમાચાર gujrati કમ્પ્યુટર એન્જિનિયર મહિલાએ જૉબ છોડીને ઘરમાં જ શરૂ કરી ‘ઇન્ડોર ફાર્મિંગ’, હવે...

કમ્પ્યુટર એન્જિનિયર મહિલાએ જૉબ છોડીને ઘરમાં જ શરૂ કરી ‘ઇન્ડોર ફાર્મિંગ’, હવે દર મહિને કમાય છે ₹60000 થી વધુ

4
0

Source : BBC NEWS

કમ્પ્યુટર એન્જિનિયર મહિલાએ જૉબ છોડીને ઘરમાં જ શરૂ કરી ‘ઇન્ડોર ફાર્મિંગ’, હવે દર મહિને કમાય છે ₹60000 થી વધુ

પ્રકાશિત

સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતી ધારા ડાંગરિયા નામની કમ્પ્યુટર એન્જિનિયર યુવતીએ ખેતી ક્ષેત્રે એક અનોખો પ્રયોગ કરીને સફળતા મેળવી છે.

કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ કઈંક નવું કરવાની ઇચ્છાથી ધારાબહેને ઘરમાં જ ઇન્ડોર ફાર્મિંગ દ્વારા ‘માઇક્રોગ્રીન્સ’ ઉગાડવાનું શરૂ કર્યું છે.

ધારાબહેન પોતાના ઇન્ડોર ફાર્મમાં 9 થી 10 જેટલી માઇક્રોગ્રીન્સના અલગ-અલગ પ્રકારો સફળતાપૂર્વક ઉગાડી રહ્યા છે.

બીજ વાવવાથી લઈને પાંદડાં આવે ત્યાં સુધી નાના બાળકની જેમ આ છોડની કાળજી લેવી પડે છે.

ધારાબહેને કમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરવાથી માંડીને સફળ ‘હાઇટૅક ખેડૂત’ સુધીની સફર કેવી રીતે પૂરી કરી?

સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતી ધારા ડાંગરિયા નામની કમ્પ્યુટર એન્જિનિયર યુવતીએ ખેતી ક્ષેત્રે એક અનોખો પ્રયોગ કરીને સફળતા મેળવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS