Home તાજા સમાચાર gujrati કૅન્સરને કારણે વાળ ગુમાવનારાં મહિલાઓની મદદ કેવી રીતે કરે છે આ સંસ્થા?

કૅન્સરને કારણે વાળ ગુમાવનારાં મહિલાઓની મદદ કેવી રીતે કરે છે આ સંસ્થા?

7
0

Source : BBC NEWS

કૅન્સરને કારણે વાળ ગુમાવનારાં મહિલાઓની મદદ કેવી રીતે કરે છે આ સંસ્થા?

પ્રકાશિત

આજકાલ કૅન્સરના વધતા દર્દીઓને કારણે તેમની જીવન પ્રત્યેનાં રુચિ અને ઉત્સાહને ટકાવી રાખવા માટે જાતભાતના પ્રયોગો કરાઈ રહ્યા છે.

આવો જ એક પ્રયોગ Pink Ribbon Foundationની Bold Wales બ્રેસ્ટ કૅન્સર ચૅરિટી સંસ્થા તરફથી કરાઈ રહ્યો છે.

આ સંસ્થાએ કૅન્સરના કારણે કીમોથૅરપીમાંથી પસાર થતાં પોતાના વાળ ગુમાવનારા મહિલાઓના પ્રોફેશનલ ફોટોગ્રાફર મારફતે ફોટો શૂટ કરાવી અને તેનું લંડન ખાતે પ્રદર્શન યોજવાનું આયોજન કર્યું છે.

આ નવતર પહેલથી સંસ્થા કૅન્સરના મારને કારણે જાતભાતની મુશ્કેલીઓ વેઠી રહેલી મહિલાઓના જીવનમાં આત્મવિશ્વાસનો સંચાર કરવાનો એક શુભ આશય સિદ્ધ કરવા ધારે છે.

જુઓ, આ સંપૂર્ણ વીડિયો, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી ગુજરાતી કૅન્સરને કારણે વાળ ગુમાવનારાં મહિલાઓની મદદ કેવી રીતે કરે છે આ સંસ્થા?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS