Source : BBC NEWS

ગુજરાત : વર્ષોથી પથારીવશ મહિલાએ માંડ્યું પગલું, ફરી સાજા થવાની આશા કઈ રીતે જાગી?

એક કલાક પહેલા

સાત વર્ષ પહેલાં એક ગોઝારા દિવસે રાજકોટનાં રેખાબહેનની કારને એક અકસ્માત નડ્યો. એ બાદથી તેઓ ક્યારેય પોતાના પગ પર ઊભાં નહોતાં રહી શકતાં.

પરંતુ હવે આ મહિલાની આશા રોબોટિક ફિઝિયૉથૅરપીની સર્જરીએ ફરી જગાવી છે.

રેખાબહેન સાત વર્ષ સુધી પથારીવશ રહ્યા બાદ પ્રથમ વખત પગલું માંડવાના અહેસાસને ‘સાવ અલગ’ ગણાવે છે.

જુઓ, રેખાબહેનના સંઘર્ષ અને સારવારની કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રાજકોટ, રોબોટિક ફિઝિયૉથૅરપી

ઇમેજ સ્રોત, Bipin Tankariya

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS