Source : BBC NEWS

ગુજરાતના હવામાનમાં થશે ફેરફાર, ફરી ગરમીને લઈને શું ચેતવણી અપાઈ?

એક કલાક પહેલા

આજના વેધર વીડિયોમાં આપણે ગરમીની ચેતવણી, ઝડપથી ફૂંકાતા પવન અને વરસાદની શક્યતા વિશે વાત કરીશું. જમ્મુ-કાશ્મીરમાં ક્યા કારણોસર ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે એની પણ આ વીડિયોમાં વાત કરીશું. તેમજ આ વાતાવરણના પલટાના કારણે દેશના અન્ય રાજ્યો પ્રભાવિત થશે કે નહીં તેની પણ ચર્ચા કરીશું.

ગુજરાતમાં ગરમીને લઈને હવામાન વિભાગે ઍલર્ટ જાહેર કર્યું છે. આગામી ચોવીસ કલાક પછી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ગરમી વધવાની પણ ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં ગરમી વધશે અને વરસાદની શક્યતા કેટલી છે એની પણ માહિતી આ વીડિયો મેળવો.

વીડિયો – દીપક ચુડાસમા

ઍડિટ – આમરા આમિર

ગુજરાતના હવામાનમાં થશે ફેરફાર, ફરી ગરમીને લઈને શું ચેતવણી અપાઈ?

ઇમેજ સ્રોત, ANI

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS