Home તાજા સમાચાર gujrati જંતર-મંતર: વિદ્યાર્થીઓનાં પ્રદર્શનોમાં સામેલ થયેલી આ છોકરીઓને કેવા પડકારોનો સામનો કરવો પડયો?

જંતર-મંતર: વિદ્યાર્થીઓનાં પ્રદર્શનોમાં સામેલ થયેલી આ છોકરીઓને કેવા પડકારોનો સામનો કરવો પડયો?

5
0

Source : BBC NEWS

જંતર-મંતર: વિદ્યાર્થીઓનાં પ્રદર્શનોમાં સામેલ થયેલી આ છોકરીઓને કેવા પડકારોનો સામનો કરવો પડયો?

20 જૂને કોક્રૉચ જનતા પાર્ટીના આહ્વાન પર શરૂ થયેલા વિદ્યાર્થીઓના વિરોધપ્રદર્શનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. પરંતુ 20મી જુલાઈએ સંસદ કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. અંતે, 25 જુલાઈએ ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રીપદેથી રાજીનામું આપ્યું, જેનાથી પ્રદર્શનોનો અંત આવ્યો. જોકે, આ પછી વિરોધમાં સામેલ મહિલાઓ પર ટ્રોલનો દોર શરૂ થયો. તેમની વિરુદ્ધ અશ્લીલ ટિપ્પણીઓ કરવામાં આવી હતી, અને તેમાંથી કેટલીક છોકરીઓ સામે FIR પણ દાખલ કરવામાં આવી હતી. બીબીસીએ આ આંદોલનનો ચહેરો બનેલી કેટલીક મહિલાઓ સાથે વાત કરી હતી કે વિરોધ સમાપ્ત થયા પછી પણ તેઓ કેવી રીતે નિશાન બની રહ્યાં?

SOURCE : BBC NEWS