Home તાજા સમાચાર gujrati બંગાળની ખાડીમાં વાવાઝોડાની આગાહી, કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ?

બંગાળની ખાડીમાં વાવાઝોડાની આગાહી, કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ?

5
0

Source : BBC NEWS

બંગાળની ખાડીમાં વાવાઝોડાની આગાહી, કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ?

બંગાળની ખાડીમાં વર્ષનું પહેલું વાવાઝોડું આકાર લઈ રહ્યું છે.

હવામાન વિભાગ અનુસાર સર્જાયેલો લૉ પ્રેશર એરિયા ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બનીને સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાશે.

આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. જોકે ગુજરાતમાં વરસાદ પડવાની કે વાવાઝોડાની કોઈ સીધી અસર થવાની શક્યતા નથી.

બંગાળની ખાડીમાં વર્ષનું પહેલું વાવાઝોડું આકાર લઈ રહ્યું છે.

SOURCE : BBC NEWS