Home તાજા સમાચાર gujrati બાળકોમાં જોવા મળતો ADHD શું હોય છે, એનાં લક્ષણો શું હોય છે?...

બાળકોમાં જોવા મળતો ADHD શું હોય છે, એનાં લક્ષણો શું હોય છે? એને કેવી રીતે દૂર કરી શકાય?

4
0

Source : BBC NEWS

બાળકોમાં જોવા મળતો ADHD શું હોય છે, એનાં લક્ષણો શું હોય છે? એને કેવી રીતે દૂર કરી શકાય?

બાળકો સામાન્ય રીતે ચંચળ સ્વભાવનાં હોય છે. પણ કેટલીક વખત એ એક પ્રકારની ખામી પણ હોઈ શકે છે.

આજકાલ તમે આ સાંભળતા હશો ADHD એટલે કે ઍટેન્શન ડેફિસિટ/ હાઇપર ઍક્ટિવિટી ડિસોર્ડર.

બાળકોમાં જોવા મળતી એક પ્રકારની ખામી. તો એનાં લક્ષણ શું હોય છે અને એને કેવી રીતે દૂર કરી શકાય. જાણો બીબીસી ગુજરાતીના આ હેલ્થ પૉડકાસ્ટ બૅટર હૅલ્થમાં.

ઇન્ટરવ્યૂ અહેવાલ- પારસ જ્હા, બીબીસી સંવાદદાતા

બાળકોમાં જોવા મળતો ADHD શું હોય છે? એનાં લક્ષણો શું હોય છે? એને કેવી રીતે દૂર કરી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS