Home તાજા સમાચાર gujrati માતાનાં ગર્ભની અંદર બાળકનું ઑપરેશન થયું, આવું કેવી રીતે શક્ય બન્યું?

માતાનાં ગર્ભની અંદર બાળકનું ઑપરેશન થયું, આવું કેવી રીતે શક્ય બન્યું?

3
0

Source : BBC NEWS

માતાનાં ગર્ભની અંદર બાળકનું ઑપરેશન થયું, આવું કેવી રીતે શક્ય બન્યું?

પ્રકાશિત

બાળક હજુ માતાનાં ગર્ભમાં જ હતું અને સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી.

લંડનનાં મેસી સેવેજ ગર્ભવતી હતાં, ત્યારે બાળકને ગેસ્ટ્રોસિસીઝ થયું હતું.

જેમાં નાભિનો બરાબર વિકાસ નહોતો થયો, જેથી આંતરડા ગર્ભસ્થ બાળકનાં શરીરની બહાર વિક્સી રહ્યાં હતાં.

એટલે તબીબોએ માતાનાં ગર્ભમાં નાનકડો કાપો મૂકીને ગર્ભસ્થ બાળક ઉપર કી હોલ સર્જરી કરવામાં આવી હતી. આંતરડાને બાળકના પેટમાં ફરીથી ગોઠવી દેવામાં આવ્યાં હતાં.

આજે થિયોની ઉંમર પાંચ મહિનાની છે. થિયો વિશ્વનું ત્રીજું એવું બાળક છે, જેની ઉપર આ પ્રકારની અત્યાધુનિક સર્જરી કરવામાં આવી છે.

વધુ જુઓ વીડિયોમાં…

થિયો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS