Home તાજા સમાચાર gujrati આ 11 વર્ષની દીકરી છે ચેસની રમતમાં દુનિયાની સૌથી નાની ઉંમરની ગ્રાન્ડમાસ્ટર

આ 11 વર્ષની દીકરી છે ચેસની રમતમાં દુનિયાની સૌથી નાની ઉંમરની ગ્રાન્ડમાસ્ટર

7
0

Source : BBC NEWS

આ 11 વર્ષની દીકરી છે ચેસની રમતમાં દુનિયાની સૌથી નાની ઉંમરની ગ્રાન્ડમાસ્ટર

પ્રકાશિત

ચેસની રમતમાં દુનિયાનાં સૌથી નાની ઉંમરના આ યુવતી પહેલેથી જ બ્રિટનના સૌથી યુવા મહિલા ચેસ ચેમ્પિયન હતાં અને કોઈપણ રમતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંગ્લૅન્ડનું પ્રતિનિધિત્વ કરનારાં સૌથી નાની વ્યક્તિ હતાં.

પરંતુ હવે તેઓ અત્યાર સુધીના સૌથી નાની ઉંમરના મહિલા ગ્રાન્ડ માસ્ટર બની ગયાં છે.

તેઓ કહે છે, “હું આ સિદ્ધિ મેળવીને ખુશ છું, પણ હું અહીં અટકવાના બદલે આગળ વધવા માગું છું અને ઇતિહાસ બનાવવાનું ચાલુ રાખવા માગું છું.”

વધુ જુઓ વીડિયોમાં…

આ 11 વર્ષનાં છોકરી છે ચેસની રમતમાં દુનિયાનાં સૌથી નાની ઉંમરનાં મહિલા ગ્રાન્ડમાસ્ટર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS