Source : BBC NEWS
ગુજરાતમાં હજુ પણ કેટલા દિવસ સુધી પવનના તોફાન સાથે વરસાદનું અનુમાન?
પ્રકાશિત
ગુજરાતમાં હજી પણ બે દિવસ સુધી પવનના તોફાન સાથે રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદ થવાની શક્યતા છે.
વરસાદ સાથે ગાજવીજ હશે અને કોઈ જગ્યાએ વીજળી પણ પડી શકે છે.
હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 50થી 60 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે અને તેની સાથે વરસાદ પડે તેવી શક્યતા છે.
કેવું રહેશે ગુજરાતનું હવામાન?
જાણો આ વીડિયોમાં…
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







